અમદાવાદ / સસ્તા સોનાની લાલચ આપી ગઠિયાએ વેપારી સાથે કરી રૂ.54 લાખની ઠગાઇ

Ahmedabad: Rs. 54 lakh cheated by Cheap gold offered

ગુજરાતમાં સસ્તું સોનું આપવાની લાલચ આપીને છેતર‌િપંડી આચરતી ટોળકી પણ હવે ગુનાખોરીને અંજામ આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહી છે. અમદાવાદમાં સોશિયલ સાઈટના માધ્યમથી સસ્તું સોનું આપવાની લાલચ આપીને સોનીઓ સાથે છેતર‌િપંડી આચરતી ટોળકી સક્રિય થઇ છે ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા એક મહિનામાં સસ્તા સોનાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાનો ત્રીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ