રાહત / અમદાવાદ સિવિલમાં કોરોનાના દર્દીઓની સંખ્યાને લઇને એવા સમાચાર આવ્યા કે વિશ્વાસ નહીં આવે

Ahmedabad relief News Civil hospital Coronavirus patient

અમદાવાદથી કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં અમદાવાદ સિવિલમાં કોરોનાના માત્ર 73 દર્દીઓ જ છે અને માત્ર એક જ દર્દી વેન્ટિલેટર પર છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ