ફેરફાર / મોટો નિર્ણયઃ ચાર મહાનગરોમાં 1 જાન્યુઆરીથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ

Ahmedabad rajkot surat vadodara Night curfew Time change coronavirus

નવા વર્ષ પહેલા ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર અને વડોદરા શહેરમાં 1 જાન્યુઆરીથી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. આ નિર્ણય નવા વર્ષથી ઉત્તરાયણ સુધી અમલમાં રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ