અમદાવાદ / રેનબસેરામાં મફત ભોજન આપવાના ટેન્ડરને લઈ ભાજપ અને અધિકારીઓ વચ્ચે મતભેદ, ભ્રષ્ટાચારની ગંધ?

Ahmedabad rain basera food tender for beggar

નવા પશ્ચિમ ઝોનના રસ્તાનાં કામો અંગે ગઇ કાલની બેઠકમાં વહીવટીતંત્ર અને શાસક ભાજપ વચ્ચે ગંભીર પ્રકારના મતભેદ સર્જાયા હતા. આ પહેલાં બીઆરટીએસમાં ઇ-બસના ટેન્ડર મામલે કહો કે બીઆરટીએસ રૂટને સમાંતર દોડતી એએમટીએસ બસને દોડતી બંધ કરવા મામલે પણ વહીવટીતંત્ર અને શાસકો વચ્ચેના મતભેદ સપાટી પર અાવ્યા છે, જોકે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ જે તે કામની મંજૂરી મામલે બધું સમુસૂતરું પાર પડતું નથી. તાજેતરમાં રેનબસેરામાં ભોજન મામલે પણ વહીવટીતંત્ર અને શાસકો વચ્ચે મતભેદ ઊભા થયા હોવાની વિગત જાણવા મળી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ