સવાલ / અમદાવાદ ટેન્ડર સોંપાઈ ગયાના 2 વર્ષ બાદ તંત્ર કહે છે હવે રેલવે સ્ટેશનનું નવિનીકરણ નહીં થાય?

Ahmedabad railway station heritage project stop

157 વર્ષ જૂના અમદાવાદ રેલવે સ્ટેશનની કાયાપલટનો પ્રોજેક્ટ 2 વર્ષ પહેલા ફૂલગુલાબી સપનાની જેમ લોકોને બાતવાયો હતો જેના પર પાણી ફરી વળ્યું છે. આ હેરિટેજ સ્ટેશનને તેઓ તેમના હેરિટેજ લૂકમાં નહીં ફેરવી શકે કેમ કે બિલ્ડિંગ ખૂબ જુનું છે. ત્યારે સવાલ થાય કે આટલા ખર્ચા બાદ શોધખોળ બાદ તંત્રને હવે ખબર પડી કે રેલવે સ્ટેશનનું હેરિટેજ લૂક નહીં આપી શકાય? કે પછી મળતિયઓને ટેન્ડરની લહાણીમાં વાસ્તવિકતાઓ સામે આંખ મિંચામણા કરવામાં આવ્યા હતા?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ