અમદાવાદ / પોલીસના સ્વાંગમાં ચોરી અને લૂંટ કરતી ગેંગનું વધુ એક કરતૂત, ATM કાર્ડ અને પિન લઈને ચલાવી લૂંટ

Ahmedabad Police Theft and robery

શહેરમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે. હાલમાં સેન્ટ્રલ એજન્સીઓના નામે વાહનચાલકો અને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય થઈ છે. શહેરકોટડામાં થોડાક દિવસ પહેલાં નકલી ડીવાયએસપીનો ભાંડો ફૂટ્યા બાદ ગઈ કાલે વધુ બે બોગસ પોલીસ કર્મચારીઓનો ભાંડો ફૂટ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ