નિવેદન / તબિયત સારી હોવા છતાં NSUIના કાર્યકર્તાઓને હોસ્પિટલમાં રહી રાજકારણ રમવું છેઃ જીતુ વાઘાણી

Ahmedabad NSUI activists hospital Discharge bjp Jitu vaghani

ભાવનગર ખાતે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ પત્રકાર પરિષદ યોજી હતી. જીતુ વાઘણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા ઇજાગ્રસ્તોને પરાણે હોસ્પિટલમાંથી સરકારના આદેશથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, તે મામલે પ્રતિક્રિયા આપી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x