એકશન મોડ / અમદાવાદ: બે મહિનાના વિલંબ બાદ પ્રોપર્ટી ટેક્સ બિલને લઇને તંત્ર દ્વારા કરાશે આ કાર્યવાહી

 ahmedabad municipal corporation property tax bill issue after two month

મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ર૦ર૦-ર૧ના પ્રોપર્ટી ટેક્સ બિલનાં વિતરણનાં ચક્ર ગતિમાન કરાયાં છે. આગામી સોમવારથી ટેક્સ બિલનું વિતરણ હાથ ધરાશે. જોકે કોરોના મહામારીના કારણે આ નાણાકીય વર્ષે ટેક્સ બિલ વિતરણમાં બે મહિનાનો વિલંબ થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ