અમદાવાદ / પ્રદૂષણને અટકાવવા માટે AMC એક હજાર ઇલેક્ટ્રીક બસની કરશે ખરીદી

Ahmedabad Municipal Corporation to buy 1000 electric buses

અમદાવાદમાં પર્યાવરણ જાળવણી માટે AMC દ્વારા રૂ.7 હજાર કરોડનું રોકાણ થશે. AMC દ્વારા રજૂ કરવામાં આવેલ 2019-20ના ડ્રાફ્ટ બજેટમાં આગામી ત્રણ વર્ષમાં અમદાવાદના માર્ગો પર એક હજાર જેટલી ઇલેક્ટ્રીક બસો દોડતી થશે. AMC એક હજાર ઇલેક્ટ્રીક બસની ખરીદી કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ