અમદાવાદ / નાગરિકોની સુવિધામાં થશે વધારો, BRTS બસને લઇને તંત્ર દ્વારા લેવાયો મોટો નિર્ણય

Ahmedabad Municipal Corporation brts 900 new brts bus road

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને જાહેર પરિવહન ક્ષેત્રમાં દાયકાઓ જૂની એએમટીએસ (લાલ બસ)ની સેવા પૂરી પાડવા ઉપરાંત 2009થી બીઆરટીએસની સુવિધા અપાઇ રહી છે. અત્યારે બીઆરટીએસની કુલ 226 બસ રોડ પર દોડી રહી છે. પરંતુ આગામી જાન્યુઆરી ર૦ર૧ સુધીમાં શહેરમાં બીઆરટીએસની કુલ 900 બસ રોડ પર દોડતી થઇ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ