રાજ્ય / અમદાવાદીઓ ભારે પરેશાન: શહેરમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને રાતે વરસાદની ટ્રિપલ સિઝન, હવામાનની આગાહી પર નાખો નજર

ahmedabad is having triple season, rain possibilities in Gujarat for next 5 days

અમદાવાદ શહેરમાં સવારે ઠંડી, બપોરે ગરમી અને રાતે વરસાદની ટ્રિપલ સિઝન જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે.

બ્રેકિંગ ન્યૂઝ