નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદીઓ આતુર, સાંસ્કૃતિક નૃત્ય કરીને કરાશે સ્વાગત

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના પ્રવાસે આવવાના છે ત્યારે ટ્રમ્પના રોડ શો દરમિયાન વિવિધ પરફોર્મન્સ આપવામાં આવશે. ભારતીય સંસ્કૃતિની ઝલક પણ દર્શાવવામાં આવશે. વહેલી સવારથી વિવિધ સ્ટેજ પર આ કલાકારો પરફોર્મન્સની તૈયારી કરી રહ્યા છે. ડોનાલ્ડ અને મિલાનીયા ટ્રમ્પની એક ઝલક જોવા માટે લોકોમાં આતુરતા દેખાઈ રહી છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ