નરાધમ / અમદાવાદ: 2 વર્ષથી ટિફિન સર્વિસનું કામ કરતા કર્મચારીએ માલિકના સગીર પુત્ર સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

AHMEDABAD crime : Employee on owner's minor son act  Unnatural Relation in Naroda

સગીર ઘરે એકલો હોવાથી તેનો લાભ લઇ રાકેશ સગીરને મકાનના એક રૂમમાં લઈ ગયો હતો, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ ધમકાવ્યો પણ હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ