બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Cadila Covid-19 vaccine 2 months gujarat coronavirus

સારા સમાચાર / જો અમદાવાદની આ કંપનીની દવા કામ કરી ગઈ તો કોરોનાની વૅક્સિન 2 મહિનામાં બની ગઈ સમજો, SARSમાં થઈ હતી સફળ

Hiren

Last Updated: 05:21 PM, 29 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશ્વિક કોરોના મહામારી સામે આખા વિશ્વમાં તેની વેક્સિન તૈયાર કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગુજરાતથી વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની વધારે એક કંપની કોરોનાની રસી બનાવશે.

  • કોરોનાના ડર વચ્ચે ગુજરાતથી વધારે એક સારા સમાચાર
  • કેડિલા ફાર્મા કંપની કોરોનાની રસી બનાવશે 
  • કેડિલા ફાર્માએ અગાઉ સાર્સની દવા વિકસાવી છે 

કોરોના નામના રાક્ષસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. લોકો દિન પ્રતિદિન મરી રહ્યા છે. લાખો લોકો તેના સંક્રમણમાં આવી ગયા છે. વેક્સિન જ એકમાત્ર તેનો ઈલાજ છે. તેના જ કારણે વિશ્વભરના રિસર્ચર્સ હાલ વેક્સિન શોધવામાં લાગેલા છે. સામાન્ય રીતે કોઈ પણ વેક્સિન શોધવામાં અનેક વર્ષો લાગે છે. પણ જે રીતે કોરોનાની વેક્સિન શોધવામાં વૈજ્ઞાનિકો હાલ જે ઝડપથી કામ કરી રહ્યા છે તેને જોતા કહી શકાય કે બહુ જલદી આમા સફળતા મળશે. ત્યારે કેડિલા ફાર્મા કંપની કોરોનાની વેક્સિન બનાવશે. મહત્વનું છે કે, કેડિલા ફાર્માએ અગાઉ સાર્સની દવા વિકસાવી છે. કેડિલા ફાર્માની સાર્સની દવા કોરોનામાં ઉપયોગી થઇ શકે છે. સાર્સની દવા ઉપયોગી થશે તો વેક્સિન બે મહિનામાં તૈયાર થશે. 

વિશ્વમાં હાલ કોરોનાનો કહેર છે ત્યારે થોડા દિવસ અગાઉ અમદાવાદની કંપની કેડિલાને દવાઓ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કંપનીને 15 કરોડ ટેબલેટ તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે કેડિલાના માલિક પંકજ પટેલે ભારત સરકારનો આભાર માન્યો હતો અને તેઓ આ ટાર્ગેટને પૂર્ણ કરીને અન્ય દેશોની પણ મદદ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેડિલા ગ્રુપના ચેરમેન પંકજ પટેલે દાવો કર્યો હતો

કોરોના વાયરસની દવા ભારત પુરી પાડે તેવી પુરી શક્યતા છે. થોડા સમય અગાઉ ઝાયડ્સ કેડિલા ગૃપના ચેરમેન પંકજ પટેલે દાવો કર્યો હતો કે કોરોનાની દવા આગામી ત્રણ મહિનામાં દર્દીઓ માટે ઉપલબ્ધ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ