ચકચાર / આ ઘટનાથી અમદાવાદ હચમચી ગયું, 7 વર્ષની ફૂલ જેવી ખુશીની હત્યા, પ્રાથમિક કારણ ચોંકાવનારું

ahmedabad 7 year old girl murder

કોરોના કાળમાં અમદાવાદમાં રૂવાંડા ઉભા કરી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. 3 દિવસ પહેલા અમદાવાદના ગોતા હાઉસિંગમાંથી 7 વર્ષની બાળકી ગુમ થઇ હતી તેને મૃતદેહ આજે મોડી રાતે પોલીસને હાથે લાગ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x