અભિયાન / સાબરમતીને ચોખ્ખી કરવા 5 જૂનથી 20 હજારથી વધુ લોકો કામે લાગશે

Ahemdabad-Sabarmati-Cleaning-workplace-5 June-20 thousand-People-will-work

આગામી તા.પ જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેરમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન હાથ ધરાશે. આ મહાઅભિયાન સતત ચાર દિવસ ચાલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ