અમદાવાદ / પ્રેમ પ્રકરણમાં યુવકે કરી યુવતીની જાહેરમાં હત્યા

Ahemdabad: Doing the youth The girl's publicly murdered

અમદાવાદના બાવળામાં જાહેરમાં એક યુવતી પર છરીથી હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર છરીથી હુમલો કર્યો અને તેની જાહેરમાં જ હત્યા કરી દીધી. ઈજાગ્રસ્ત હાલતમાં યુવતીને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવી પણ ત્યાં હાજર તબીબોએ યુવતીને મૃત જાહેર કરી.

બ્રેકિંગ ન્યૂઝ