વિવાદ / હક લેવાં આંદોલનકારીઓ ગાંધીનગરમાં જ્યારે ચૂંટાયેલાં મંત્રીઓ બહાર, માત્ર એક મંત્રી સચિવાલયમાં હાજર

Agitator in gandhinagar minister out of capital

હાલમાં રાજ્યના પાટનગરમાં જ્યાં અનામતનું ભૂત ધણધણ્યું છે. એક તરફ અનામત કેટેગરીની મહિલાઓ તો બીજી તરફ તેની સામે બિનઅનામત વર્ગની મહિલાઓ અનામત આંદોલનને લઇને લડી લેવાના મૂડમાં મેદાનમાં આવી છે ત્યારે અનામતના હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે મંત્રીઓ ગાંધીનગરની બહાર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ