ગજબ / ક્રિકેટ જગતમાં 35 વર્ષની ઉંમરે પણ રાજ કરે છે આ 5 ખેલાડીઓ, ભલભલાને હંફાવી દે એવું રમે છે, બે તો ભારતીય ખેલાડીઓ

age is just a number for these 5 players

ઉંમર સરેરાશ એક નંબર છે અને ટેલેન્ટની કોઈ એક્સ્પાયરી ડેટ હોતી નથી. આ વાત તમે ઘણી વખત સાંભળી હશે. પરંતુ શું તમે તેનુ જીવતુ જાગતુ ઉદાહરણ જોયુ છે, જો નહીં તો ક્રિકેટમાં તમને આ વાતનો પુરાવો મળી જશે. ક્રિકેટમાં ઉંમર વધુ મહત્વ ધરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ