વિવાદ / શરમજનક : સિડની બાદ બ્રિસ્બેનમાં પણ ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડીઓને દર્શકોએ ગાળો આપી

After Sydney, in Brisbane too, the spectators gave a break to these two players of Team India

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચની બોર્ડર ગાવાસ્કર સિરીઝની છેલ્લી અને નિર્ણાક મૅચના પહેલા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાઝ માટે દર્શકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ