ટેલિવૂડ / લોકડાઉન ખતમ થતાં જ ટીવી પરથી ગાયબ થઈ જશે આ સીરિયલ્સ, જોઈ લો આમાંથી તમારી તો કોઈ ફેવરિટ નથી

After Lockdown beyhadh 2 ishaaron ishaaron  ein and patiala babes will be off air

કોરોના વાયરસને કારણે હાલ લોકો ઘરમાં કેદ છે અને મનોરંજન માટે ટીવી જોઈ રહ્યાં છે. પરંતુ લોકડાઉનને કારણે હાલ કોઈપણ સીરિયલ્સનું શૂટિંગ થઈ રહ્યું નથી. એવામાં સમાચાર મળ્યા છે કે, લોકડાઉન ખતમ થતાં જ સોની ચેનલ તેની કેટલીક સીરિયલ્સને ઓફએર કરવાની છે. આ મામલે હાલમાં જ સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝને એક નિવેદન આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ