સુત્રોચ્ચાર / તમે પાકિસ્તાની જ છો, T-20માં ભારતની હાર બાદ પંજાબમાં કશ્મીરી વિદ્યાર્થીઓ પર હુમલો

after india defeat kashmiri students were attacked in punjab shouting you are pakistani

આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાને જીત્યા બાદ પંજાબની અલગ-અલગ કોલેજમાં ભણતા કાશ્મીરી યુવાનો પર હુમલા થયા છે. એવા અહેવાલ વહેતા થયા છે. આ હુમલા કરનારા લોકોમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનો સમાવેશ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ