તૈયારી / 59 એપ બેન કર્યા બાદ શું PUBG સહિત આ 275 ચીની એપ્સ પર લગાઈ રહ્યો છે પ્રતિબંધ? સરકાર કરી રહી છે હાલ આ કામ

after banning 59 apps now another 275 chinese apps on radar of modi government

થોડાક દિવસો પહેલા ભારત સરકારે ચીનની 59 એપ બેન કરી હતી. હવે વધુ 275 ચીની એપની યાદી તૈયાર કરી છે. જેમાં ગેમિંગ એપ પબ્જી પણ છે. એક અંદાજ મુજબ ભારતમાં ચીની ઈન્ટરનેટ કંપનીઓના લગભગ 30 કરોડ યુનિક યુઝર્સ છે. લિસ્ટ બનાવી સરકાર ચેક કરી રહી છે કે આ એપ કોઈ પણ રીતની રાષ્ટ્રીય સુરક્ષાને તથા લોકોને ખાનગી ખતરો તો નથી બની રહ્યા ને? જો કંઈ પણ અનિયમિતતા જણાશે તો બેન કરવામાં આવેલી ચીની એપની યાદી લાંબી થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ