ગાડી પાટે / 634 દિવસ બાદ ગુજરાતના આ રૂટ પર પેસેન્જર ટ્રેન ફરી દોડશે, ભાડાંમા કરાયો વધારો

After 634 days, the passenger train will run again on this route in Gujarat, the fare has been increased

અમરેલી-જૂનાગઢ-વેરાવળ વચ્ચે પેસેન્જર ટ્રેન સેવા ફરીથી શરુ થશે.634 દિવસ બાદ ફરી પેસેન્જર ટ્રેન શરૂ કરાઇ છે. હાલ લોકલ ભાડામાં વધારો કરી સ્પેશલ ભાડું વસુલાશે  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ