હુમલો / કાબુલમાં લગ્ન પ્રસંગમાં બોમ્બ વિસ્ફોટ, 60થી વધુની મોત, 182 લોકો ઇજાગ્રસ્ત

Afghanistan kabul wedding huge explosion many people kill many injure shahr e dubai wedding hall

અફધાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાત્રે થયેલા આત્મધાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થવાની આશંકા છે, જ્યારે 182થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ