બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / વિશ્વ / afghanistan crisis updates ts tirumurti unsc taliban india

ચેતવણી / UNSCના સ્ટેજ પરથી ભારતનો તાલિબાનને સંદેશ, કહ્યું જે વાયદા કર્યા તેનું સન્માન કરો

Dharmishtha

Last Updated: 10:18 AM, 10 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં હાજર ભારતે એક વાર ફરી ચિંતા વ્યક્ત કરી છે.

  • પડોશી હોવાના કારણે ભારત અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી ચિંતામાં
  • અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજું પણ નાજૂક છે-ટીએસ તિરુમૂર્તિ
  • અમે તાત્કાલીક માનવીય સહાયતા કરવાની હાકલ કરી છે- ટીએસ તિરુમૂર્તિ

અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજું પણ નાજૂક છે-ટીએસ તિરુમૂર્તિ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતે સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ હજું પણ નાજૂક છે. તેમણે કહ્યું કે એક પડોશી હોવાના કારણે અને તે દેશના લોકોના દોસ્ત હોવાના કારણે અફઘાનિસ્તાનની હાલની સ્થિતિથી ચિંતામાં છે.

અમે તાત્કાલીક માનવીય સહાયતા કરવાની હાકલ કરી છે- ટીએસ તિરુમૂર્તિ

તેમણે કહ્યું કે અફઘાન બાળકોના સપના સાકાર કરવા અને અલ્પસંખ્યકોના અધિકારોની રક્ષા કરવાની છે . તેમણે કહ્યું કે અમે તાત્કાલીક માનવીય સહાયતા કરવાની હાકલ કરી છે. તેમણે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં એક એવી વ્યવસ્થાનું આહ્વાન કરે છે જેમાં તમામ વર્ગોના પ્રતિનિધિત્વ છે. એક એવી સરકાર છે જે આતંરરાષ્ટ્રીય સ્વીકાર્યતા અને વૈધતા મળે.

 આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો બનેલો છે

તિરુમૂર્તિએ કાબૂલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગત મહિને જે હુમલો થયો તે દર્શાવે છે કે આતંકવાદ અફઘાનિસ્તાન માટે ગંભીર ખતરો બનેલો છે. એટલા માટે જરુરી છે કે આતંકની વિરુદ્ધ જે કમિટમેન્ટ કર્યા છે તેનું સન્માન કરો અને તેનું પાલન કરો.  તેમણે કહ્યું તે તાલિબાને કહ્યું છે કે અફઘાન કોઈ રોકટોક વગર પ્રવાસ કરી શકાશે. અમને આશા છે કે આનું પાલન કરવામાં આવશે અને અફઘાનો ઉપરાંત જે બીજા વિદેશી નાગરિકો છે એ પણ સુરક્ષિત પ્રવાસ કરી શકશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ