Budget 2019 / આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત, બીજી બાજુ 1 કલાકમાં 1 કરોડ લોનની જાહેરાત

affordable housing on psu lands and msme

નાણામંત્રી નિર્મલા સીતારમણએ બજેટ ભાષણમાં અફોર્ડેબલ હાઉસિંગને લઇને મોટુ એલાન કર્યું છે. તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય, તે માટે સરકારે સરકારી જમીનોને બચવાનો નિર્ણય લીધો છે. નાણામંત્રીએ કહ્યું છે કે, પબ્લિક સેક્ટર કંપનીઓની જમીનો પર અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવશે. આપને જણાવીએ કે સરકારનું લક્ષ્ય છે કે 2022 સુધી દેશમાં તમામ પાસે પોતાનું ઘર હોય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ