બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / બિઝનેસ / Adani repays 1.1 billion doller to Promoters loan payment made 19 months early benefits

બિઝનેસ / અદાણીએ 1.1 અબજ ડોલર ચુકવ્યા: પ્રમોટર્સની લોનનું પેમેન્ટ 19 મહિના પહેલા કર્યું, થશે આ ફાયદો

Arohi

Last Updated: 12:11 PM, 7 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદાણી ગ્રુપના ગિરવે શેર હવે રિલીઝ થશે. અદાણી પ્રમોટર્સે 1.1 અબજ ડોલરનું પેમેન્ટ સમય કરતા 19 મહિના પહેલા કર્યું છે. એવામાં અદાણી પોર્ટનો શેર 8.63% ઉપર ચડ્યો છે.

  • અદાણીએ 1.1 અબજ ડોલરનું પેમેન્ટ કર્યું 
  • અદાણી ગ્રુપના ગિરવે શેર હવે રિલીઝ થશે
  • પ્રમોટર્સની લોનનું પેમેન્ટ 19 મહિના પહેલા કર્યું

અદાણી ગ્રુપના પ્રમોટર્સે 1.1 બિલિયન ડોલરની લોનનું પેમેન્ટ સમયના 19 મહિના પહેલા કરી દીધું છે. સપ્ટેમ્બર 2024માં તેની મેચ્યોરિટી થવાની હતી. તેનાથી અદાણી ગ્રુપની ત્રણ કંપની અદાણી પોર્ટ્સ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનના ગિરવે મુકેલા શેર રિલીઝ થઈ ગયા છે. ગ્રુપે કહ્યું કે હાલના બજારમાં ઉતાર-ચઢાવને જોતા આમ કરવામાં આવ્યું છે. 

પ્રમોટર હોલ્ડિંગ્સના 12% શેર રિલીઝ થશે
અદાણી પોર્ટના 168.27 મિલિયન શેર અથવા પ્રમોટર હોલ્ડિંગ્સને 12% શેર રિલીઝ થશે. અદાણી ટ્રાન્સમિશનના 11.77 મિલિયન શેર અથવા પ્રમોટર હોલ્ડિંગના 1.4% અને અદાણી ગ્રીન એનર્જીના 27.56 મિલિયન શેર અથવા પ્રમોટર હોલ્ડિંગના 3% શેર રીલિઝ થશે. અદામી પોર્ટના પ્રમોટર હોલ્ડિંગની 17.3% ગિરવી શેરની ભાગીદારી ઘટીને 5.31% પર આવી જશે. 

અદાણી પોર્ટના શેર 8.63% ઉપર
હિંડનબર્ગના રિસર્ચના રિપોર્ટ  પબ્લિશ થયા બાદથી અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રીનના શેર 5.00% ઘટીને 889.10 રૂપિયા પર અને અદાણી ટ્રાન્સમિશનના શેર 10.00% ઘટ્યા. આ 1,256.45 રૂપિયા પર બંધ થાય. જોકે આજે અદાણી પોર્ટના શેર 8.63% ચડીને 541.90 રૂપિયા પર બંધ થયા. 

અદાણી અમારોની લિસ્ટમાં 18માં સ્થાને 
શેરમાં ઘટાડા બાદ ગૌતમ અદાણીની નેટવર્થ 60 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગયા વર્ષે આ 150 બિલિયન ડોલરની નજીક હતી. સોમવારે જાહેર થયેલી ફોર્બ્સની અમીરોની રિયલ ટાઈમ લિસ્ટમાં અદાણી 18માં સ્થાને આવી ગયા. શુક્રવારે તે 22માં સ્થાન પર હતા. 27 ફેબ્રુઆરીના પહેલા અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા અને એશિયામાં પહેલા નંબર પર હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Gautam Adani Loan Promoters loan adani અદાણી અદાણી ગ્રુપ ગૌતમ અદાણી લોન adani group
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ