દ્વારકા / એક્ટ્રેસ સારા અલી ખાન પહોંચી દ્વારકાધીશના દર્શને, વાંકાનેરમાં ચાલી રહ્યું છે ફિલ્મ ગેસલાઇટનું શૂટિંગ

actress sara ali khan dwarkadhish dwarka gaslight movie

બોલીવુડની અભિનેત્રી સારા અલી ખાન દ્વારકાધીશના દર્શને પહોંચી હતી. સારા અલી ખાને દ્વારકાધીશના દર્શન માટે મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ