ના હોય / પંગા ગર્લ કંગના ફરી ફસાઇ મુશ્કેલીમાં: એક્ટ્રેસ પર લાગ્યો ચોરીનો આરોપ

Actress kangana accused of theft

કંગના રનૌતે પોતાની ફિલ્મ મણિકર્ણિકા ફ્રેંચાઇઝીને આગળ વધારવાનું એલાન કર્યુ છે. પંગા ગર્લ જલ્દી જ મણિકર્ણિકા રિટર્ન્સઃ ધ લિજેન્ડ ઓફ દિદ્દામાં જોવા મળશે. મણિકર્ણિકામાં ઝાંસીની રાણીની સ્ટોરી બતાવવામાં આવી હતી હવે આ ફિલ્મમાં કશ્મીરની રાણી વિશે જણાવવામાં આવશે. આ જાહેરાત થતાં જ કંગના પર ચોરીનો આરોપ લાગ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ