રાજકારણ / બોલિવૂડ અભિનેતા ગોવિંદા યોગી પર થયા ફિદા: દરેક ક્ષેત્રમાં શાનદાર કામ કરી રહી છે યોગી સરકાર, કર્યા વખાણ

actor and former congress mp govinda praises cm yogi adityanath

બોલિવૂડના ફેમસ એક્ટર ગોવિંદા રવિવારે ઉત્તરપ્રદેશના બારાંબકી પહોંચ્યા હતા. અહીં તેમણે એક પ્રાઈવેટ મેન્યૂફૈક્ચરિંગ યુનિટનું ઉદ્ધાટન કર્યું અને યોગી સરકારના ભરપૂર વખાણ કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ