ઉજ્જૈન / OMG 2: અક્ષય કુમારે મહાકાલ દરબારમાં પંકજ ત્રિપાઠી સાથે શેર કર્યો VIDEO

actor akshay kumar and pankaj tripathi movie omg 2 video

અક્ષય કુમારની ફિલ્મ OMGનો બીજો ભાગ આવી રહ્યો છે. ત્યારે અક્ષય કુમારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કૉ-સ્ટાર પંકજ ત્રિપાઠી સાથે મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ