ક્રાઈમ / હરિયાણામાં યુવતીની હત્યા કરનાર આરોપી ઝડપાયા, કહ્યું" મારી ધરપકડ કરાવડાવી એટલે મારી નાખી"

Accused of killing a young woman in broad daylight in Haryana was caught, saying

સોમવારે સાંજે હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના બલ્લભગઢ શહેરમાં કોલેજથી ઘરે પરત આવતી એક યુવતી નિકિતાની હત્યા મામલે મુસ્લિમ યુવાન તૌસિફ અને તેના મિત્ર રેહનની હત્યાના મામલે પોલીસે બંને આરોપીઓને ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીઓને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.જો કે એવી પણ જાણકારી સામે આવી છે કે આ યુવાને હત્યાનો ગુનો કબૂલી લીધો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ