બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / accidentally slipping ring into waterfall before proposal watch viral video

OMG / ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા શખ્સે કરી જોરદાર તૈયારી! છેલ્લા ટાઈમે કંઈક એવું થયું કે VIDEO જોઈ પેટ પકડીને હસશો

Arohi

Last Updated: 12:13 PM, 29 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શખ્સ પોતાના ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે તૈયાર હતો. જેવો તે પ્રપોઝ કરવા ગયો એવી ઘટના બની કે જોઈને તમે હસવું નહીં રોકી શકો.

  • શખ્સે પોતાની ગર્લફ્રેન્ડને કર્યુ પ્રપોઝ 
  • પણ થયો ગજબનો કચરો 
  • વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો 

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. જેનો જોયા બાદ આપણે આપણું હસવું રોકી શકતા નથી. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનો હોય છે તે તેની સાથે ખરાબ દુર્ઘટના ઘટી જાય છે. 

એક સંબંધમાં પોતાના પગલાને આગળ વધારવું બે લોકો માટે ખૂબ જ મહત્વનું હોય છે. માટે તે ખૂબ જ પ્લાનિંગ પણ કરે છે. વીડિયોમાં એક શખ્સ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતો. એટમોસફિયર પણ એકદમ પરફેક્ટ હતું. ત્યારે જ તેના હાથમાંથી રિંગ છટકી ગઈ અને ઝરણામાં પડી જાય છે. લોકો તેને ભગવાનનો ઈશારો માને છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by FailArmy (@failarmy)

પહેરાવતા પહેલા જ વહી ગઈ વિંટી 
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખૂબ જ સુંદર લોકેશન પર એક કપલ ઉભું છે. સુંદર ઝરણું, પહાડોની વચ્ચે કપલનું એક સાથે હોવું મુમેન્ટને બેસ્ટ બનાવી રહ્યું છે. આ વચ્ચે શખ્સ જેવું પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની તૈયારી કરે છે કે તેની સાથે એક દુર્ઘટના ઘટી જાય છે. જે રિંગ તે ગર્લફ્રેન્ડને પહેરાવવા માટે લાગ્વો હતો તે અચાનક ઝરણામાં પડી જાય છે. આ જોઈને ગર્લફ્રેન્ડ અને શખ્સ પોતે પણ આ ઘટનાથી શોકમાં આવી જાય છે. 

લાખો લોકોએ જોયો આ વીડિયો 
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર failarmy નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.5 મિલિયન એટલે કે 15 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યો છે. વીડિયો પર આવી રહેલી કમેન્ટ પણ આ ઘટનાથી વધારે ફની છે. ઘણા લોકોએ કહ્યું -  ભગવાન ઈશારો કરી રહ્યા છે, ના કરો. અન્ય એક યુઝરે કહ્યું- હું તો કુદી જ જાત, ત્યારે અન્ય એક યુઝરે કહ્યું- રિંગ લાખો વર્ષો બાદ કોઈને મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ