અમરેલી / સરકારી કચેરીમાં અરજદારો સાથે અબોલજીવની પણ સારસંભાળ, રાજ્યની એક માત્ર ISO સર્ટિફાઇડ કચેરી, જ્યાં વારંવાર જવાનું થશે મન

Aboljiv also takes care of applicants in amreli government offices

લોકોને બેસવા માટેના આધુનિક ઝુલાઓ અને બેન્ચિસ, ગાર્ડન હોય, સાથે સાથે પશુ પંખીઓને પાણી અને ચણની વ્યવસ્થા અને ગાયો માટે પાણી પીવાનો અવેડો હોય. અને પક્ષીઓ માટે ચબૂતરો હોય,તો તમે આવા સ્થળને શું કહેશો. કદાચ તમે આને ફરવાનું કે કોઈ ધાર્મિક સ્થળ કહેશો. પરંતુ લાઠીની સરકારી કચેરીમાં આ સુવિધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ