બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Aaron Finch: The captain of the champion team caught by abusing, now in danger of being out of the T20 World Cup!

ક્રિકેટ / ગાળ આપીને ફસાઈ ગયો ચેમ્પિયન ટીમનો કેપ્ટન, હવે T20 વર્લ્ડકપમાંથી પણ બહાર થવાનો ખતરો

Megha

Last Updated: 12:30 PM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને ICC નિયમોના ઉલ્લંઘન માટે દોષી કરાર કરવામાં આવ્યો છે અને ફિન્ચે પણ આ આરોપો સ્વીકારી લીધા છે.

  • T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો
  • એરોન ફિન્ચને નિયમોના ઉલ્લંઘન માટે દોષી કરાર કરવામાં આવ્યો
  • એરોન ફિંચે પણ આ આરોપો સ્વીકારી લીધા 

T20 વર્લ્ડ કપ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડ સામેની પર્થમાં રમાયેલ પહેલી T20 મેચમાં અપશબ્દો બોલવા બદલ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચને દંડ ફટકારવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ફિન્ચને ICC નિયમોના ઉલ્લંઘન માટે દોષી કરાર કરવામાં આવ્યો છે. ICC દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર ઈંગ્લેન્ડની ઈનિંગની 9મી ઓવરમાં એરોન ફિન્ચ એવું કઇંક બોલ્યા હતા જે સ્ટમ્પ માઈકમાં રેકોર્ડ થઈ ગયું હતું અને એ કારણે એરોન ફિન્ચને ICC કોડ ઓફ કંડક્ટના આર્ટીકલ 2.3નું ઉલ્લંઘન કરવા બદલ દોષી કરાર કરવામાં આવ્યો છે. 

જો કે એરોન ફિંચે પણ આ આરોપો સ્વીકારી લીધા છે અને તેને લઈને તેના અનુશાસન રેકોર્ડમાં એક પોઈન્ટ દર્જ કરવામાં આવ્યો છે. એટલે કે જો ભવિષ્યમાં તે આવું કોઈ પણ પ્રકારનું કામ કરશે તો તેના પર મોટું એક્શન લેવામાં આવશે. 

જણાવી દઈએ કે છેલ્લા બે વર્ષમાં એરોન ફિંચે દ્વારા કરવામાં આવેલો પહેલો ઓફેન્સ છે પણ તેના પર ખતરો હજુ મંડરાઈ રહ્યો છે. કારણ કે ICCના નિયમો અનુસાર જો કોઈ ખેલાડીના અનુશાસન રેકોર્ડમાં ચાર પોઈન્ટ કાપવામાં આવેતો તે ખેલાડી પર બેન પણ લગાવી શકાય છે. એટલે કે જો એરોન ફિન્ચ ફરી એક વખત આવી ભૂલ કરશે તો તે તે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી સીરિઝ અને T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર થઈ શકે છે. 

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સીરીઝની પહેલી મેચ હારી ગયું હતું પણ હજુ બે ટી20 મેચ બાકી છે. સાથે જ એરોન ફિંચ ટી20 વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કરશે. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની પહેલી મેચ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સાથે થવાની છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ