દિલ્હી ચૂંટણી 2020 / કેજરીવાલ ચૂંટણી માટે ફોર્મ ભરવા નીકળ્યાં પણ ભરી ન શક્યાં, કારણ જાણીને ભાજપને ઝટકો લાગશે

aap candidate arvind kejriwal could not file nomination due to roadshow for delhi assembly election 2020

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સોમવારે પોતાનું નામાંકન (Nomination) દાખલ ન કરી શક્યા. નામાંકન દાખલ કરવા માટે ત્રણ વાગ્યા સુધી ચૂંટણી અધિકારીના કાર્યાલયે પહોંચવાનું હોય છે. પરંતુ અરવિંદ કેજરીવાલ પોતાનો રોડ શો પૂર્ણ ન કરી શક્યા જેના કારણે હવે તેઓ મંગળવારે નામાંકન દાખલ કરી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ