બોલીવૂડ / આમિર ખાનની દીકરીએ એવી તસવીર શૅર કરી કે લોકોએ બૉયફ્રેન્ડને આડે હાથ લીધો, જુઓ શું કહ્યું

aamir khan daughter ira khan shared romantic photos with boyfriend nupur shikare

આમિર ખાનની દીકરી આઇરા ખાન સોશ્યલ મિડીયા પર ખૂબ એક્ટિવ રહે છે. હાલમાં જ આઇરાએ કેટલીક તસવીર શૅર કરી છે જેમાં બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ