ચકચાર / સુરતના ઉનામાં યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત, સારવાર થાય એ પહેલાં જ તબીબીએ મૃત જાહેર કર્યો

A young man died under mysterious circumstances in Surat's Una, the doctor declared him dead before treatment

ઉન વિસ્તારમાં રહેતા યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતુ. યુવકનું મોતુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ