બચાવ / આખરે સવાર પડી... એક યુવાને આખી રાત સાબરમતી નદીમાં વિતાવી પડી, એ પણ કાતિલ ઠંડીમાં

a young boy spent a night in sabarmati river Ahmedabad

અમદાવાદમાં એક એવી ઘટના બની જે સાંભળીને ભલભલના હૃદય થંભી જશે. જો તમને કાતિલ ઠંડીમાં સાબરમતી નદીમાં બેસી રહેવાનું કહેવામાં આવે તો શું થાય. જરા વિચારો કાતિલ ઠંડી અને સાબરમતીનું શિતળ પાણી. હાડ થીજવી નાખે. પણ ખરેખર આવું એક યુવક સાથે બન્યું છે. જોગાનુજોગ એક યુવકે કાતિલ ઠંડીમાં સાબરમતી નદીમાં રાત વિતાવી.. હવે તમે વિચારશો કે યુવાનને એવો શોખ શા માટે થયો?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ