બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / A woman affair only with married men and fond of becoming a girlfriend

OMG ! / પત્ની નહીં 'પ્રેમિકા' બનવાનો શોખ ધરાવે છે આ મહિલા! માત્ર પરણિત પુરુષોને જ કરે છે ડૅટ, કારણ રસપ્રદ

Khyati

Last Updated: 06:02 PM, 28 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક એવી મહિલા કે જેને પરિણીત પુરુષો સાથે સંબંધ રાખવામાં રસ છે. પાછુ પ્રેમીઓની પત્ની પણ આ મહિલાને સામેથી બોલાવે, કેટલીક પત્નીઓ તો મિત્ર પણ બની જાય

  • ઇંગ્લેન્ડની મહિલા પરિણીત પુરુષો સાથે કરે છે અફેર
  • પત્ની નહી પરંતુ ગર્લફ્રેન્ડ બનવામાં છે રસ
  • 'પુરુષો સાથે અફેર કરવાની મજા આવે છે'

વાત કરીએ એક એવી મહિલાની જેને માત્ર પરિણીત પુરુષોમાં જ રસ છે. ન તો તે લગ્ન કરવા માગે છે કે ન તો તે કોઇ એક પુરતુ સીમિત રહેવા માગે છે. આ મહિલાનુ કહેવુ છે કે તેને પરિણીત પુરુષો સાથે અફેર કરવાની ઘણી મજા આવે છે.  જાણીને નવાઇ લાગીને.  આ મહિલાનુ નામ છે ગ્વેનેથ લી. તેને માત્ર ગર્લફ્રેન્ડ બનવામાં જ રસ છે.

પરિણીત પુરુષો સાથે રાખે છે સંબંધ

ગ્વેનેથ લીએ ઇંગ્લેન્ડની રહેનારી એક મહિલા છે. તે કહે છે કે  તેના પરિણીત પ્રેમીઓની પત્નીઓ તેને જાતે જ બોલાવે છે. પત્નીઓ ફોન કરીને પોતાના પતિની સ્થિતિ વિશે જણાવે છે અને પતિ સાથે રોમાંસ કરવા પણ દબાણ કરે છે. ગ્વેનેથ પોતાને સીરિયલ ચીટર કહે છે. તે કહે છે કે પરિણીત મહિલાના પતિ સાથે અફેર રાખવામાં તેને ક્યારેય અફસોસ નથી થયો. કારણ કે તેમના પરિણીત પ્રેમીઓની પત્નીઓ તેની મિત્ર બની જાય છે.

પ્રેમીઓની પત્ની મારી મિત્ર

એક ખાનગી સમાચારના જણાવ્યા  મુજબ, ગ્વેનેથ લી હાલમાં 49 વર્ષની છે. તે કેલિફોર્નિયા અને લંડન વચ્ચે મુસાફરી કરે છે. તેણે જણાવ્યું કે એકવાર એક મહિલાએ તેને દારૂના નશામાં  ફોન  કરીને કહ્યું કે તેના પતિના ફોનમાંથી તારો ફોન નંબર મળ્યો છે. ગ્વેનેથે કહ્યું કે તે મારા પર ગુસ્સે થવાને બદલે તેણે મને ડ્રિંક માટે આમંત્રણ આપ્યું.  તે સમયે તે મહિલા અને તેનો પતિ પણ સામેલ થયો હતો.

'પતિ ચોરી કરતી મહિલા'

ગ્વેનેથ લીએ જણાવ્યું કે તેના પ્રેમીની ઘણી પત્નીઓ તેને પતિ ચોરી કહીને બોલાવે છે પરંતુ મને કંઇ ફરક પડતો નથી .તે માત્ર પરિણીત પુરુષો સાથે અફેર કરવા માંગે છે. લી કહે છે કે ઘણા પુરુષો તેમના લગ્ન જીવનથી કંટાળી જાય છે. આ પછી તે ન ઈચ્છવા છતાં પણ ઘરની બહાર સંબંધ બાંધે છે.  લી આવા પુરુષો સાથે અફેર કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ