અરવલ્લી / મહાદેવપુરા, રસુલપુર પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો પાસે કરાવાઇ મજૂરી, બાદમાં આપી 'સફાઇ'

 A video of teachers cleaning students in a primary school in Aravalli district

અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. મહાદેવપુરા, રસુલપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બાળકો પાસે શાળાનું મેદાન સાફ કરાવ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ