અકસ્માત / કરૂણાંતિકા: ટ્રક અને ડમ્મર ધડાકાભેર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો, ઘટના સ્થળે જ 2 લોકોના મોત

A truck and an asphalt collided, causing an accident

કચ્છમાં ધાણેટી નજીક મોડી રાતે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં બંને વાહનોના ડ્રાયવરોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોમાં આગ લાગી ગઈ હતી.જેથી બંને ડ્રાયવરોના મોત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ