બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / A tribal satyagraha will be held in Dahod from Rahul Gandhi Helipad at 11 am today

ચૂંટણી પડઘમ / રાહુલ ગાંધી આજે દાહોદમાં, વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ParthB

Last Updated: 09:28 AM, 10 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સવારે 11 વાગે રાહુલ ગાંધી હેલિપેડથી દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ યોજાશે. આદિવાસી વિસ્તારથી રાહુલ ગાંધીનો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર શરૂ કરશે.

  • રાહુલ ગાંધી દાહોદના પ્રવાસે
  • આદિવાસી સત્યાગ્રહ સભાને સંબોધશે
  • આદિવાસી નેતાઓ સાથે કરશે બેઠક

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે દાહોદમાં

ગુજરાતમાં ચૂંટણીની મોસમ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહી છે. અને તેની શરૂઆત દાહોદથી કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે. અને આદિવાસીઓના અનેક સળગતા મુદ્દાઓને લઈને ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે. ઉલ્લેખનીય છે કે, મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેરસભા છે.  

આદિવાસી સત્યાગ્રહ થકી સભાને સંબોધશે

રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. એક બેઠક આદિવાસી આગેવાનો અને અન્ય સિનિયર નેતાઓ સાથે કરશે જ્યારે બીજી બેઠક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કરશે. એટલું જ નહીં. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે.
   
આદિવાસી અનામત બેઠકો જીતવા બેઠકમાં થશે ચર્ચા
 
રાહુલ ગાંધી સભા સંબોધ્યા બાદ કોંગ્રેસના નેતાઓ સાથે બે બેઠક પણ કરશે. જેમાં આદિવાસી અનામત બેઠકો જીતવા બેઠકમાં ચર્ચા થશે. આ સાથે  27 અનામત અને 10 આદિવાસી પ્રભાવિત બેઠક માટે પણ ચર્ચાઓ કરવામાં આવશે. તેમજ કોંગ્રેસમાં થઇ રહેલા નુકસાનને ખાળવા અંગે નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવે છે.

કોઈ કારણસર અગાઉ કાર્યક્રમ પાછો ઠેલાયો હતો 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો પૂરી તૈયારીમાં જોતરાઈ ગયું છે ત્યારે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતાઓ સાથે મુલાકાત કરી ચૂંટણીની સમીક્ષા કરશે.મહત્વનું છે કે આ કાર્યક્રમ તા.1 ના યોજાવાનો હતો પરંતુ કોઈ કારણસર પાછો ઠેલવામાં આવ્યો હતો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ