વૈજ્ઞાનિકનો દાવો / પ્રાકૃતિક નાક કરતાં પણ વધુ ક્ષમતાવાળું છે માનવ કોશિકાથી બનેલું કૃત્રિમ નાક

A synthetic nose made of human cells is even more potent than a natural nose

સમયની સાથે ટેકનોલોજી અને વિજ્ઞાન ખુબ આગળ વધતું જાય છે. ત્યારે હવે વિજ્ઞાન દ્વારા નવી શોધ કરવામાં આવી છે. જે માણસના ચહેરા પર કુત્રિમ નાક પ્રત્યારોપિત કરી શકશે. અને આ નાક પ્રાકૃતિક નાક કરતાં વધુ ક્ષમતાવાળું છે તેઓ વૈજ્ઞાનિકનો દાવો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ