Video / ગીરસોમનાથના લાટી ગામે રસ્તા બાબતે બે જૂથો વચ્ચે થઇ બબાલ

ગીર સોમનાથના લાટી ગામે રસ્તા બાબતે બે જૂથો વચ્ચે થઇ હતી મારામારી. અથડામણમાં મહિલાઓએ પણ કરી હતી મારામારી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ