ભવ્ય ભૂતકાળ / ભારતનું એવું રહસ્યમયી ગામ, જ્યાં એક જ રાતમાં ગાયબ થઈ ગયા હતા હજ્જારો લોકો, કારણ ધ્રૂજાવી દે તેવું

A mysterious village in India where thousands of people disappeared overnight, shocking

રાજસ્થાનના જેસલમેરથી 14 કિમી દૂર આવેલું કુલધરા ગામ ખુબજ સુંદર છે, પરંતુ હાલ તે ઉજ્જડ પડ્યું છે કારણ કે 200 વર્ષ પહેલા અહીં રહેતા લોકો રાતોરાત ગામ છોડીને જતા રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ