સંબંધો લજવાયા / સુરતની 'સૂરત' પર વધુ એક લાંછન, પ્રેમજાળમાં ફસાવીને મામાએ ભાણી પર આચર્યું દુષ્કર્મ 

 A minor girl was raped in Nana Varachha area of ​​Surat

સુરત શહેરમાં રેપ, હત્યા અને લૂંટ જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ફરી એકવાર સુરતની સૂરત બગાડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ