બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / વિશ્વ / a man was hospitalized with a collapsed lung after singing in friends birthday party

ધ્યાન રાખજો / OMG! ફ્રેન્ડની પાર્ટીમાં જોરદાર ગીત ગાઈ રહ્યો હતો શખ્સ, હોસ્પિટલ લઈ ગયા તો ખબર પડી કે ફાટી ગયા ફેફસાં!

Premal

Last Updated: 12:54 PM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં દરેક વ્યક્તિનો બર્થડે સ્પેશિયલ હોય છે. લોકો અવાર-નવાર આ દિવસની સ્પેશિયલ રીતે ઉજવણી કરે છે. પરંતુ ઘણી વખત કેટલાંક લોકોની સાથે એવી ખતરનાક ઘટનાઓ બની જાય છે. જે અંગે માણસે ક્યારેય વિચાર્યુ પણ હોતુ નથી.

  • ચીનમાં એક શખ્સે મિત્રની જન્મ દિવસની પાર્ટીમાં ગાયુ ગીત
  • ઊંચા સ્વરમાં ગીત ગાવાને કારણે શખ્સના ફાટી ગયા ફેફસા
  • આ શખ્સે કરાવ્યો એક્સ-રે, એક્સ-રેમાં આવ્યું બહાર

ગીત ગાવાથી ફાટી ગયા ફેફસા !

અત્યારે આવા જ એક સમાચાર લોકોની રસપ્રદતાનું કારણ બની ગયા છે. જેને સાંભળ્યાં બાદ તમને આશ્ચર્ય થશે. ચીનમાં એક એવી ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સ પોતાના મિત્રની જન્મ દિવસ પાર્ટીમાં ગીત ગાઈ રહ્યો હતો અને ગીત ગાવાના કારણે તેના ફેફસા ફાટી ગયા. ચીનની મીડિયા રિપોર્ટસ મુજબ, વાંગે જે નામનો વ્યક્તિ પોતાના મિત્રની જન્મ દિવસની પાર્ટીમાં કરાઓકે પર ગીત ગાતો હતો. New Drunken Concubine નામનુ ગીત ગાઈને તેણે જેવુ ઊંચા સ્વરમાં ગીત ગાયુ તેને પોતાના હાર્ટમાં દુ:ખાવાનો અહેસાસ થયો. કારણકે તો પોતાના શરીરની બધી તાકાતનો ઉપયોગ કરીને ગીત ગાઈ રહ્યો હતો અને આ પ્રેશર તેના ફેફસા સહન કરી શક્યા નહીં. જોકે, તે વખતે વાંગેએ ગમે તે રીતે પોતાનો દુ:ખાવો સહન કર્યો. પરંતુ સવારે ઉઠતી વખતે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. આવી સ્થિતિમાં વાંગેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. 

એક્સ-રેમાં આવ્યું બહાર

ડૉકટરોએ તેના ફેફસાનો એક્સ-રે કરાવ્યો. જેમાં તેની છાતીની ત્વચા અને ફેફસાની વચ્ચે અમુક બબલ્સ જોવા મળ્યા હતા. ડૉકટરોએ આ જોઈને જણાવ્યું કે વધુ દબાણ પડવાને કારણે તેનું જમણુ ફેફસુ ફાટી ગયુ. જોકે, હાલમાં વાંગે જે ની સારવાર ચાલી રહી છે. તબીબોએ આ અજબ કેસ અંગે જણાવ્યું કે અત્યારે થોડી સમસ્યા ગંભીર છે. પરંતુ થોડા દિવસમાં રિકવર થઇ જશે. પરંતુ જે લોકો પણ આ અહેવાલને સાંભળી રહ્યાં છે તેઓ ખૂબ હેરાન છે. તેથી અત્યારે આ અહેવાલ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ