અમદાવાદ / હવસખોર સાવકો પિતા..! 16 વર્ષની સગીરાને પિતાએ કેફી પીણું પીવડાવી આચર્યું દુષ્કર્મ, હોટલમાં લઈ જઈ બ્લેકમેઇલ કરતો

A girl living in Vatwa area of ​​Ahmedabad city was raped by her father after drinking coffee.

અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં રહેતી સગીરાને પિતાએ જ કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. સાવકા પિતાએ 16 વર્ષની દીકરીને કેફી પદાર્થ પીવડાવીને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ